ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે ? ભાલ ચરોતર હાલાર કાનમ ભાલ ચરોતર હાલાર કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ કઈ પર્વતમાળાનો ભાગ છે ? અરાવલી સાતપુડા અરાવલી વિંધ્ય અરાવલી સાતપુડા અરાવલી વિંધ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ? GUJCOMASOL NDDB GROFED ATIRA GUJCOMASOL NDDB GROFED ATIRA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરખાબના પ્રજનન માટેનું સ્થળ "સુરખાબનગર" ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે ? વેળાવદર કચ્છ નળ સરોવર પીરોટન ટાપુઓ વેળાવદર કચ્છ નળ સરોવર પીરોટન ટાપુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ? મહી નર્મદા કરજણ તાપી મહી નર્મદા કરજણ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પણીયા અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ? જામનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ જામનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP