સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ___ એ 16 વર્ષની ઉંમરે ગણિતશાસ્ત્ર ઉપર વ્યાખ્યાનો આપ્યા હતા. ઓગષ્ટ કોમ્ટ મેક્સ વેબર ઈમાઈલ દુર્ખીમ કાર્લ માકર્સ ઓગષ્ટ કોમ્ટ મેક્સ વેબર ઈમાઈલ દુર્ખીમ કાર્લ માકર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ પૂર્ણઘન સંખ્યાના એકમનો અંકમાં અંક 4 હોય, તો તેના ઘનમૂળના એકમનો અંક ___ હોય. 6 4 2 8 6 4 2 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા ___ છે. 1 0(Zero) 2 913 1 0(Zero) 2 913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ? 2 એ 4 નો અવયવી છે. 2 એ અવિભાજ્ય સંખ્યા છે. 2 એ સહુથી નાની સંમેય સંખ્યા છે. 2 અને 8 નો ગુ.સા.અ. 16 છે. 2 એ 4 નો અવયવી છે. 2 એ અવિભાજ્ય સંખ્યા છે. 2 એ સહુથી નાની સંમેય સંખ્યા છે. 2 અને 8 નો ગુ.સા.અ. 16 છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો અશોક પાસે રૂા. 100ની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણે છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624408 624409 624407 624405 624408 624409 624407 624405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો ગુણોત્તર 3 : 4 અને તેમનો ગુ.સા.અ. 4 છે. તો તેમનો લ.સા.અ. શોધો. 36 48 42 24 36 48 42 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP