પર્યાવરણ (The environment)
દેશમાં જંગલોના કુલ 16 પ્રકારો પાડવામાં આવેલ છે. તે પ્રકારોને ધ્યાને લેતા ગુજરાતમાં કેટલા પ્રકારના વનો અસ્તિત્વ ધરાવે છે ?

પર્યાવરણ (The environment)
જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે...

તેનો સંચય કરવો સહેલો છે.
ઉત્પાદન ઘણું ધીમું હોય છે
ખૂબ જ મોંઘી છે.
તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
એસિડ રેઈનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?

નાઈટ્રોજન ડાયોક્સાઇડ
કાર્બન મોનોક્સાઈડ
હાઈડ્રોજન
સલ્ફર ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પર્યાવરણના પ્રશ્નો અને તેની ખરાબ અસરોને ધ્યાને લઈને હાલમાં કયા જંતુનાશકનો ઉપયોગ ઘટાડવામાં આવેલ છે ?

B.H.C
ગેમેક્સીન
D.M.T
ડી.ડી.ટી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
વાતાગ્રના સંપર્ક ઝોનનો ભાગ, કે જ્યાં ઠંડો વાયુસમુચ્ચાય ગરમ વાયુસમુચ્ચાયની જગ્યા લે છે, તેને શું કહે છે ?

ઑકલુડેડ વાતાગ્ર
સ્થિર વાતાગ્ર
ગરમ વાતાગ્ર
ઠંડો વાતાગ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP