Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદે છે તો બંને ભેગા મળી ત્રણ ખાડા ખોદતાં કેટલા દિવસ લાગશે ? 24 36 32 16 24 36 32 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 400 રૂપિયાના બુટ ઉપર 4 ટકા ડિસકાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે ? 430.40 રૂ. 434.40 રૂ. 422.40 રૂ. 424.60 રૂ. 430.40 રૂ. 434.40 રૂ. 422.40 રૂ. 424.60 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ચાલુ વર્ષે ઓલમ્પિક રમોત્સવ કયાં યોજાયેલ હતો ? લંડન પેરીસ બાર્સીનોલા બેઈઝીંગ લંડન પેરીસ બાર્સીનોલા બેઈઝીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા સ્થળ જમ્મુ અને કાશ્મીરમાં આવેલ નથી ?(1)શ્રીનગર(2)પઠાણકોટ(3)કારગિલ(4)લેહ માત્ર 4 1, 2 માત્ર 2 2, 3, 4 માત્ર 4 1, 2 માત્ર 2 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 2012ની ઓલમ્પીક રમતોમાં ભારત માટે સૌપ્રથમ મેડલ જીતનાર કોણ રમતવીર હતો. સુશીલકુમાર અભીનવ બિન્દ્રા ગગન નારંગ સાનીયા નહેવાલ સુશીલકુમાર અભીનવ બિન્દ્રા ગગન નારંગ સાનીયા નહેવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) આ વર્ષે કયા મહાપુરૂની 150 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ? મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP