સમય અને કામ (Time and Work)
એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદે છે. તો બન્નેને ભેગા મળી ત્રણ ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે ?

24
16
32
36

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
A અને B ભેગા મળી એક કામ 12 દિવસમાં કરી શકે, B અને C મળી 15 દિવસમાં તથા C અને A મળી 20 દિવસમાં કરી શકે છે. તો ત્રણેય ભેગા મળી કેટલા દિવસમાં કરી શકશે ?

8
6
10
9

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
A એક કામ 20 દિવસ અને B તે જ કામ 30 દિવસમાં પુરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. થોડા દિવસ પછી A કામ છોડી દે છે. બાકીનું કામ B 20 દિવસમાં પુરું કરે છે. તો બંનેએ સાથે કેટલા દિવસ કામ કર્યું ?

4
3
8
6

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
42 માણસો એક કામ 15 દિવસમાં પૂરું કરે તો 30 માણસોને તે કામ પૂરું કરતી કેટલા દિવસ લાગે ?

18 દિવસ
17 દિવસ
19 દિવસ
21 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
A એક કામ 6 દિવસ, B તેજ કામ 8 દિવસમાં કરી શકે છે. આ કામ માટે તેમને રૂા.3200 ચુકવવાના થાય છે. પરંતુ તેઓ C ની મદદ લઈ આ કામ ત્રણ દિવસમાં પુરું કરે છે. તો C ને કેટલા રૂપિયા ચુકવવાના થશે ?

200
800
1200
400

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP