GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રૂા. 1,600 10% માટે કેટલા વર્ષ માટે ચક્રવૃધ્ધિ વ્યાજે રોકવાથી વ્યાજમુદ્દલ રૂા. 1,944.81 મળશે? (વ્યાજ દર 6 મહિને ગણાય છે)

1.5 વર્ષ
2 વર્ષ
2 વર્ષ 3 મહિના
3 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
તાજેતરમાં સમાચારોમાં રહેલ INS સંધ્યાક ___ છે.

નૌકાદળનું અધતન ક્રૂડ ઓઈલ જહાજ
તટરક્ષક પેટ્રોલીંગ જહાજ
ન્યુક્લિયર સબમરીન
સૌથી જૂનું હાઈડ્રોગ્રાફીક સરવે જહાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ખાદ્ય અને કૃષિ સંગઠનના “સાઈન્ટીફીક રીવ્યુ ઓફ ધી ઈમ્પેક્ટ ઓફ ક્લાઈમેટ ચેન્જ ઓન પ્લાનેટ પેસ્ટ્સ’’ અનુસાર વૈશ્વિક પાકના ___% દર વર્ષે જીવાત (પેસ્ટ)ના કારણે નાશ પામે છે.

40
43
50
37

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સીક્યુરીટી ટ્રાન્ઝેક્શન ટેક્ષ (STT) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. STT પ્રત્યક્ષ કર (direct tax) છે.
2. તેની ચૂકવણી સીક્યુરીટી વેચનારે જ કરવાની હોય છે.
3. તે સ્ત્રોત ઉપર જ ઉઘરાવવામાં (TCS - Tax Collected at Source) આવે છે.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
___ એ ગુજરાત સરકાર સાથે તેના કોયલી વડોદરા ખાતે આવેલ ગુજરાત રીફાઈનરીમાં 6 પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ ઉપર હસ્તાક્ષર કર્યા છે.

ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લી.
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન લી.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP