GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચે આપેલ પાઈ ડાયાગ્રામ 5 જુદા કારખાનાઓ M, N, O, P અને Q માં ચોખાના ઉત્પાદનની માહિતી અને આપેલ લાઈન ડાયાગ્રામ સંબંધિત કારખાનાઓમાં થયેલ વેચાણની ટકાવારી દર્શાવે છે. કુલ ઉત્પાદન – 3,600 કિ.ગ્રા. કારખાનાઓ M અને N દ્વારા થયેલ કુલ વેચાણ, કારખાના M દ્વારા થયેલ ઉત્પાદનના કેટલા ટકા છે ?
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. www એ ઈન્ટરનેટની સરખામણીમાં સોફ્ટવેરલક્ષી વધુ છે. 2. ઈન્ટરનેટ પ્રાથમિક રીતે હાર્ડવેર આધારીત છે. 3. ઈન્ટરનેટ પ્રોટોકોલ ઈન્ટરનેટ મારફતે પ્રસારિત થયેલ ડેટા લગત છે. 4. ઈન્ટરનેટનું પ્રથમ કાર્ય કરવા યોગ્ય આદિરૂપ (prototype), ARPANET, 1980ના દાયકાના અંતમાં ઊભરી આવ્યું હતું.