કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોગ્રામ અંતર્ગત અત્યાર સુધીમાં કેટલા ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે ? 12 10 15 11 12 10 15 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ ઉદ્યોગ-ટેકનોલોજી ગઠબંધન "Plugin Alliance' લૉન્ચ કરવા માટે સોસાયટી ફોર ઈનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ (SINE)-IIT બોમ્બે સાથે ભાગીદારી કરી ? ફેસબુક માઈક્રોસોફટ ઈન્ટેલ ગૂગલ ફેસબુક માઈક્રોસોફટ ઈન્ટેલ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતનેટ કાર્યક્રમ અંતર્ગત ક્યા વર્ષ સુધીમાં 6 લાખ ગામોને ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપવાનો લક્ષ્યાંક રખાયો છે ? વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ પ્લેયર ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો તેઓ કયા રાજ્યના છે ? મહારાષ્ટ્ર ગુજરાત દિલ્હી કલકત્તા મહારાષ્ટ્ર ગુજરાત દિલ્હી કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) બંધારણ (127મું સંશોધન) બિલ, 2021' સંસદમાં કોણે રજૂ કર્યુ હતું ? શ્રી અમિત શાહ શ્રી નીતિન ગડકરી શ્રી વીરેન્દ્ર કુમાર શ્રી અનુરાગ ઠાકુર શ્રી અમિત શાહ શ્રી નીતિન ગડકરી શ્રી વીરેન્દ્ર કુમાર શ્રી અનુરાગ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પ્રગતિ (PRAGATI) પ્લેટફોર્મ કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું ? 2014 2012 2013 2015 2014 2012 2013 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP