GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નવજાત શિશુને જન્મ બાદ ___ વર્ષ સુધી આરોગ્યલક્ષી તમામ સારવાર, આવવા - જવા વિના મૂલ્યે પરિવહન સગવડ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

એક
ત્રણ
ચાર
બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

શકો, કુષાણો, આભીરો, હૂણો વગેરે વિદેશી પ્રજાઓના આગમન, વસવાટ અને શાસનના લીધે ભારતીય ચિત્રકલા મરી પરવારી
જૈન ગ્રંથોમાં કલ્પસૂત્ર અને કાલકાચાર્ય કથાની અનેક સુંદર સચિત્ર હસ્તપ્રતો મળી આવેલ છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પોળોનું જંગલ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. તે હરણાવ નદીને કાંઠે આવેલું સ્થળ છે.
2. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન બૌધ્ધ મંદીરો આવેલાં છે.
3. આ સ્થળે પથ્થરમાંથી કંડારાયેલી કલાત્મક છત્રીઓ જોવા મળે છે.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સરકારની મહેસૂલી આવકમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?
1. પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાની આવક
2. વિવિધ પ્રકારની ફી અથવા દંડ પેટે મળેલ આવક
૩. ટ્રેઝરી બિલોના વેચાણ અન્વયે મળેલ આવક

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP