GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પ્રકાશસંશ્લેષણ દરમ્યાન છૂટો પડતો ઓક્સિજન ___ માંથી નીકળે છે.

પાણી
ક્લોરોફિલ
આપેલ પૈકી કોઈ નહીં
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના નીચેના પૈકી કયા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
1. ખેતીનું યાંત્રિકીકરણ
2. પશુપાલન અને મત્સ્ય વિકાસની પ્રવૃત્તિઓ
3. ખેડૂતોનો અભ્યાસ પ્રવાસ

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગાયગોરીના મેળા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓમાં હોળીના બીજા દિવસે આ મેળો ઉજવાય છે.
આપેલ બંને
ગાયગોરીનો મેળો ગોદરી પડવાના મેળા તરીકે પણ ઓળખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
___ એ ‘‘સંબાદ કૌમુદી’’ નામનું બંગાળી સામાયિક શરૂ કર્યું જે હિંદુઓ સંપાદિત-પ્રાંતીય ભાષાઓના વર્તમાનપત્રોમાં પહેલું હતું.

રવિન્દ્રનાથ ટાગોર
કેશવચંદ્ર સેન
ડૉ. આત્મારામ પાંડુરંગ
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP