GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નાણા મંત્રાલયે વીમા ક્ષેત્રમાં સીધું વિદેશી રોકાણ ___ % થી વધારીને ___% કરવા માટેના નવા નિયમો જાહેર કર્યા છે. 49%, 51% 51%, 100% 49%, 74% 49%, 99% 49%, 51% 51%, 100% 49%, 74% 49%, 99% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 વાયુ સમુચ્ચયો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના કેટલાક ગરમ ભાગો ઉપર તૈયાર થતાં વાયુ સમુચ્ચયને “ધ્રુવીય વાયુ સમુચ્ચય' કહેવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પોતાના સ્ત્રોત પ્રદેશો ઉપરથી વાયુ સમુચ્ચયો હવાના દબાણના ઢાળની દિશામાં બીજા પ્રદેશ તરફ ગતિ કરે છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના કેટલાક ગરમ ભાગો ઉપર તૈયાર થતાં વાયુ સમુચ્ચયને “ધ્રુવીય વાયુ સમુચ્ચય' કહેવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પોતાના સ્ત્રોત પ્રદેશો ઉપરથી વાયુ સમુચ્ચયો હવાના દબાણના ઢાળની દિશામાં બીજા પ્રદેશ તરફ ગતિ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 વિદેશમાં શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં નીચેના પૈકી કોનો સાથ મળ્યો હતો ?1. સાવરકર 2. મદનલાલ ઢીંગરા3. સરદારસિંહ રાણા ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 “અતલસ” ___ નો પ્રકાર છે. સંગીતવાદ્ય લોકનૃત્ય કાપડ ઘરેણાં સંગીતવાદ્ય લોકનૃત્ય કાપડ ઘરેણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 આકાશમાં તારો વાતાવરણ દ્વારા પ્રકાશના ___ કારણે ઝબુકતો દેખાય છે. વિક્ષેપ (diffraction) અપવર્તન (refraction) પરાવર્તન (reflection) પ્રકીર્ણન (scattering) વિક્ષેપ (diffraction) અપવર્તન (refraction) પરાવર્તન (reflection) પ્રકીર્ણન (scattering) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ઠાકર્યા ચાળો કયા પ્રકારનું લોકનૃત્ય છે ? ભવાઈ મેરનૃત્ય મેરાયો ડાંગી ભવાઈ મેરનૃત્ય મેરાયો ડાંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP