કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘મૈત્રી સેતુ’ પુલ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે ? બરાક માનસ ફેની લોહિત બરાક માનસ ફેની લોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં 13 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપને પાર કરનારી બીજી ભારતીય કંપની કઈ બની ? ઈન્ફોસિસ TCS MRF WIPRO ઈન્ફોસિસ TCS MRF WIPRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્યમાં ગ્રીન સોહરા વનીકરણ અભિયાન લૉન્ચ કર્યું ? મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં દક્ષિણ ચીન સમુદ્રમાં ભારત અને વિયેતનામે દરિયાઈ કવાયત હાથ ધરી હતી. જેમાં ભારતના કયા જહાજે ભાગ લીધો હતો ? INS કલવરી INS રણવિજય INS રણવિજય અને INS કોરા બંને INS કોરા INS કલવરી INS રણવિજય INS રણવિજય અને INS કોરા બંને INS કોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા કલ્યાણસિંહ ક્યા રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા ? હરિયાણા બિહાર દિલ્હી ઉત્તર પ્રદેશ હરિયાણા બિહાર દિલ્હી ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/ વિધાનો પસંદ કરો. છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. આપેલ તમામ છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP