કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કોલંબો સુરક્ષા પરિષદ અંતર્ગત યોજાયેલી બેઠકમાં કયા દેશે નિરિક્ષક તરીકે ભાગ લીધો હતો ?

બાંગ્લાદેશ
આપેલ તમામ
સેશલ્સ
મોરેશિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ડિસ્ક થ્રોમાં યોગેશ કથુરિયાએ કયો મેડલ જીત્યો ?

બ્રોન્ઝ
સિલ્વર
આપેલ પૈકી કોઈ નહીં
ગોલ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારત-ફિલિપાઈન્સે કયા સમુદ્રમાં નૌકા કવાયત હાથ ધરી હતી ?

બંગાળની ખાડી
અરબ સાગર
દક્ષિણ ચીન સમુદ્રમાં
હિન્દ મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP