કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી બજરંગ પુનિયા ભારતના કયા રાજ્યના રેસલિંગ ખેલાડી છે ? હરિયાણા રાજસ્થાન હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન હિમાચલ પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2021 માટેનો ‘લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પ્રસ્કાર’ કોને એનાયત થયો છે ? શ્રી ઈન્દ્રજીત ચૌહાણ શ્રી આયુબ મહમ્મદ શ્રી સાયરસ પૂનાવાલા શ્રી રાજન લોખંડવાલા શ્રી ઈન્દ્રજીત ચૌહાણ શ્રી આયુબ મહમ્મદ શ્રી સાયરસ પૂનાવાલા શ્રી રાજન લોખંડવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં દક્ષિણ ચીન સમુદ્રમાં ભારત અને વિયેતનામે દરિયાઈ કવાયત હાથ ધરી હતી. જેમાં ભારતના કયા જહાજે ભાગ લીધો હતો ? INS રણવિજય અને INS કોરા બંને INS કલવરી INS કોરા INS રણવિજય INS રણવિજય અને INS કોરા બંને INS કલવરી INS કોરા INS રણવિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ‘ડી જુરે ટ્રાન્સફર ડે' મનાવવામાં આવ્યો ? ગોવા કેરળ પુડુચેરી મેઘાલય ગોવા કેરળ પુડુચેરી મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વીમેન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ (WEP) કઈ સંસ્થાની પહેલ છે ? નીતિ આયોગ આપેલ તમામ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નીતિ આયોગ આપેલ તમામ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય પૂરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચયો છે. આ અગાઉ ભારતે કયા વર્ષે હોકીમાં મેડલ જીત્યો હતો ? 1990 1965 1970 1980 1990 1965 1970 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP