GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ચંદ્રગુપ્ત પહેલાં પછી એનો પુત્ર ___ ગાદીએ આવ્યો.

ચંદ્રગુપ્ત બીજો
સમુદ્રગુપ્ત
વિષ્ણુગુપ્ત
કુમારગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ - ચિનાબ પુલ – બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ પુલ કોંકણ રેલ્વે કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવી રહ્યો છે.
2. ચિનાબ પુલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલલીંક પ્રોજેક્ટનો ભાગ છે.
3. આ પુલ ચિનાબ નદી ઉપર બાંધવામાં આવી રહ્યો છે અને તે એફીલ ટાવર કરતા પણ ઊંચો છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
એક વ્યક્તિ 6 કિમીનું અંતર કાપવા માટે 84 મિનિટ નો સમય નક્કી કરે છે. તે કુલ અંતર પૈકી 2/3 અંતર 4 કિમી/કલાકની ઝડપે કાપે છે. તો નિયત કરેલા સમયે પહોંચવા બાકીનું અંતર તેણે કેટલી ઝડપે કાપવું જોઇએ ?

5.6 કિમી/કલાક
6 કિમી/કલાક
આપેલ પૈકી કોઈ નહીં
5 કિમી/કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ક્લાઈમેટ પાર્લામેન્ટ (Climate Parliament) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
ક્લાઈમેટ પાર્લામેન્ટ જળવાયુ પરિવર્તન અટકાવવા અને પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત ધારાસભ્યોનું આંતરરાષ્ટ્રીય કોસ-પાર્ટી નેટવર્ક (International cross-party network) છે.
તેનું મુખ્ય મથક યુનાઈટેડ કિંગ્ડમ (UK) માં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP