ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો, સંવિધાનના કયા સુધારાથી દાખલ કરવામાં આવેલ હતી ? 41 40 42 43 41 40 42 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કયુ વર્ષ વસ્તીના મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે ? 1951 1921 1901 1991 1951 1921 1901 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજ્ય નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ? ધીરૂભાઈ શાહ જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ધીરૂભાઈ શાહ જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે ? 1990 1991 1992 1989 1990 1991 1992 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? સામવેદ ઋગ્વેદ મુંડકોપનિષદ કઠોરોપનિષદ સામવેદ ઋગ્વેદ મુંડકોપનિષદ કઠોરોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) PIL (પી.આઈ.એલ.) શું છે ? પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લૉ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લેન્ડ પબ્લિક ઇસ્યુ લીસ્ટીંગ પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લૉ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લેન્ડ પબ્લિક ઇસ્યુ લીસ્ટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP