ભારતનું બંધારણ (Constitution Of India) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ગ્રામ અદાલત લોક અદાલત ગ્રાહક અદાલત ખાપ પંચાયત ગ્રામ અદાલત લોક અદાલત ગ્રાહક અદાલત ખાપ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પુડુચેરી કયા વર્ષે ભારતીય સંઘમાં સામેલ કરવામાં આવ્યું ? ઈ.સ.1962 ઈ.સ.1960 ઈ.સ.1967 ઈ.સ.1961 ઈ.સ.1962 ઈ.સ.1960 ઈ.સ.1967 ઈ.સ.1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે ? ભાષા અથવા ધર્મના આધારે ભાષા અને જાતિના આધારે ફક્ત ભાષાના આધારે ફક્ત ધર્મના આધારે ભાષા અથવા ધર્મના આધારે ભાષા અને જાતિના આધારે ફક્ત ભાષાના આધારે ફક્ત ધર્મના આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ.1 (રૂપિયો એક ફક્ત) કરવામાં આવે તેને શું કહે છે ? શાખ કાપ દરખાસ્ત નીતિ કાપ દરખાસ્ત આર્થિક કાપ દરખાસ્ત સાંકેતિક કાપ દરખાસ્ત શાખ કાપ દરખાસ્ત નીતિ કાપ દરખાસ્ત આર્થિક કાપ દરખાસ્ત સાંકેતિક કાપ દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. સરોજીની નાયડુ કનૈયાલાલ મુન્શી ડો. રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી સરોજીની નાયડુ કનૈયાલાલ મુન્શી ડો. રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુક કોણ કરે છે ? ભારતની સંસદ ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતની સંસદ ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP