ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ?

અનુચ્છેદ-308-329
અનુચ્છેદ-148-151
અનુચ્છેદ-348-351
અનુચ્છેદ-308-323

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે ?

માન. મુખ્યમંત્રીશ્રી
માન.ગવર્નરશ્રી
માન. કાયદા મંત્રીશ્રી
માન. રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ?

અનુચ્છેદ – 18
અનુચ્છેદ – 16
અનુચ્છેદ – 12
અનુચ્છેદ – 14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી ?

દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી.
દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો.
સૈન્ય અદાલતની સજા માફ કરવી
દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP