કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ક્યા વર્ષ સુધીમાં ‘ઊર્જા સ્વતંત્ર’ બનવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું ? વર્ષ 2047 વર્ષ 2050 વર્ષ 2040 વર્ષ 2037 વર્ષ 2047 વર્ષ 2050 વર્ષ 2040 વર્ષ 2037 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઓગસ્ટ 2021 દરમિયાન ગુજરાતમાં કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે ? 70 મા 71 મા 73 મા 72 મા 70 મા 71 મા 73 મા 72 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતની પ્રથમ ડ્રોન ફોરેન્સિક લેબ અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? પુણે બેંગલુરુ વિશાખાપટ્ટનમ તિરુવનંતપુરમ પુણે બેંગલુરુ વિશાખાપટ્ટનમ તિરુવનંતપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિક્સમાં High Jump માં નિષાદ કુમારે કયો મેડલ જીત્યો ? સિલ્વર ગોલ્ડ બ્રોન્ઝ આપેલ પૈકી કોઈ નહીં સિલ્વર ગોલ્ડ બ્રોન્ઝ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા ભારતીય જહાજે કવાયત કટલેસ એક્સપ્રેસના ભાગ લીધો ? INS ત્રિકંદ INS કોલકાતા INS તબર INS તલવાર INS ત્રિકંદ INS કોલકાતા INS તબર INS તલવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજ્યે COVID-19માં પતિને ગુમાવનાર મહિલાઓની મદદ માટે ‘મિશન વાત્સલ્ય' નામક વિશેષ મિશન લૉન્ચ કર્યું ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP