ભૌતિક વિજ્ઞાન (Physics) ભૌતિકવિજ્ઞાન તો શૂન્યાવકાશને પણ એક ___ ગણાવે છે. અનંત એકમ ભૌતિકરાશિ અવસ્થા અનંત એકમ ભૌતિકરાશિ અવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) M⁰L⁰T¹ પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કોનું છે ? LR R/L 1/LR L/R LR R/L 1/LR L/R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 9.15 + 3,8 નો સાચો જવાબ સાર્થક અંકોને ધ્યાનમાં લેતાં ___ આવે. 13.00 13.0 13 13.000 13.00 13.0 13 13.000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) SI પદ્ધતિમાં મૂળભૂત એકમો કેટલા છે ? 7 6 9 5 7 6 9 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ Rp = R1R2/R1+R2 સૂત્રથી મળે છે, તો ΔRp/Rp² = ___ ΔR1/R1² - ΔR2/R2² ΔR1/R1 - ΔR2/R2 ΔR1/R1² + ΔR2/R2² ΔR1/R1 + ΔR2/R2 ΔR1/R1² - ΔR2/R2² ΔR1/R1 - ΔR2/R2 ΔR1/R1² + ΔR2/R2² ΔR1/R1 + ΔR2/R2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિનો સાચો એકમ દર્શાવતો નથી ? ટૉર્ક : N m દબાણ : N m-2 પૃષ્ઠતાણ : N m² પાવર : N ms-1 ટૉર્ક : N m દબાણ : N m-2 પૃષ્ઠતાણ : N m² પાવર : N ms-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP