ભૌતિક વિજ્ઞાન (Physics)
ભૌતિકવિજ્ઞાનનો વિસ્તાર લગભગ ___ સુધીનો છે.

શૂન્યથી અનંત
પૃથ્વીથી સૂર્ય
ન્યુક્લિયસના વિસ્તાર
પૃથ્વીની આસપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
પૃથ્વીના વ્યાસાંતે આવેલાં A અને B સ્થળો પરથી એક સાથે ગ્રહનું અવલોકન કરતાં બે અવલોકન દિશાઓ વચ્ચેનો કોણ 1.6° મળે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁴km લઈએ, તો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર શોધો.

4.08 × 10⁸ m
4.57 × 10⁵ km
3.84 × 10⁸ m
4.57 × 10⁸ km

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ એ ___ છે.

માત્ર અપાકર્ષી બળ
લઘુઅંતરીય બળ
આકર્ષી બળ અને અપાકર્ષી બળ
માત્ર આકર્ષી બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP