ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો એકમ સમયનો એકમ નથી ? સેકન્ડ કલાક વર્ષ પ્રકાશવર્ષ સેકન્ડ કલાક વર્ષ પ્રકાશવર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કોનો એકમ સાધિત એકમ છે ? દળ દબાણ દ્રવ્યનો જથ્થો થર્મોડાઇનેમિક તાપમાન દળ દબાણ દ્રવ્યનો જથ્થો થર્મોડાઇનેમિક તાપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 1.875 +2.41 = ....... (સાર્થક અંકોને ધ્યાનમાં લઈ ગણો.) 4.3 4.28 4.285 4.29 4.3 4.28 4.285 4.29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 15.235, 3.315 અને 2 નો ગુણાકાર સાર્થક અંક સહિત કરતાં ___ આવે. 101.0 101.00 100 101 101.0 101.00 100 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) બળ યુગ્મની ચાકમાત્રાનું પારિમાણિક સૂત્ર ___ છે. M¹L²T-2 M¹L¹T-2 M¹L-2T-2 M²L²T-2 M¹L²T-2 M¹L¹T-2 M¹L-2T-2 M²L²T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક સમઘનનું કદ અને સપાટીનું ક્ષેત્રફળ સમાન છે, તો તેની સપાટીનું ક્ષેત્રફળ ___ 216 એકમ 144 એકમ 36 એકમ 1000 એકમ 216 એકમ 144 એકમ 36 એકમ 1000 એકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP