ભૌતિક વિજ્ઞાન (Physics)
નીચેનામાંથી કઈ ભૌતિકરાશિને બધી જ એકમ પદ્ધતિમાં સમાન એકમ છે ?
ભૌતિક વિજ્ઞાન (Physics)
જો E, M, L અને G અનુક્રમે ઊર્જા, દળ, કોણીય વેગમાન અને ગુરુત્વાકર્ષણનો અચળાંક હોય, તો EL²/M⁵G² ના પરિમાણ નીચેનામાંથી કોનું પરિમાણ છે ?
ભૌતિક વિજ્ઞાન (Physics)
એક તારનું દ્રવ્યમાન (0.3 ± 0.003) g, ત્રિજ્યા (0.5 ± 0.005) mm અને લંબાઈ (6 ± 0.06) cm છે, તો ઘનતામાં મહત્તમ પ્રતિશત ત્રુટિ ___
ભૌતિક વિજ્ઞાન (Physics)
પૃથ્વીના વ્યાસાંતે આવેલાં A અને B સ્થળો પરથી એક સાથે ગ્રહનું અવલોકન કરતાં બે અવલોકન દિશાઓ વચ્ચેનો કોણ 1.6° મળે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁴km લઈએ, તો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર શોધો.
ભૌતિક વિજ્ઞાન (Physics)
નીચેનામાંથી કયું સૂત્ર પારિમાણિક રીતે સાચું છે ?
(જ્યાં, v = અંતિમ વેગ, v0 =પ્રારંભિક વેગ, a = પ્રવેગ, W = કાર્ય અને d = સ્થાનાંતર છે.)