ભૌતિક વિજ્ઞાન (Physics)
કોઈ પદાર્થ (4.0 ± 0.3) s માં (14.0 ± 0.2) m અંતર કાપે છે. તો આ પદાર્થનો વેગ ___
ભૌતિક વિજ્ઞાન (Physics)
જો ગોળાના કદના માપનમાં પ્રતિશત ત્રુટિ 3 % હોય, તો તેની સપાટીના ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટિ ___
ભૌતિક વિજ્ઞાન (Physics)
જો દળ, લંબાઈ અને સમયના એકમ બમણા કરવામાં આવે, તો કોણીય વેગમાનનો એકમ ___ થાય.
ભૌતિક વિજ્ઞાન (Physics)
dx/dt = ae-bt સૂત્રમાં a અને b અચળાંકો છે તથા x એ t સમયે કણનું સ્થાનાંતર છે, તો a/b નું પરિમાણ નીચેનામાંથી કોનું છે ?