કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા નારાયણકોટી મંદિરને ધરોહર ગોદ લે પ્રોજેક્ટમાં સામેલ કરાયું ?

ઉત્તરાખંડ
મધ્યપ્રદેશ
ઓડિશા
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્યમાં ગ્રીન સોહરા વનીકરણ અભિયાન લૉન્ચ કર્યું ?

અરુણાચલ પ્રદેશ
મેઘાલય
મિઝોરમ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP