કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે યુધ્ધ અભ્યાસ ‘અલ– મોહદ અલ હિન્દી'માં ભારતના કયા જહાંજે ભાગ લીધો હતો ? INS ચેન્નાઈ INS કોચી INS વિશાખાપટ્ટનમ INS ઈન્દોર INS ચેન્નાઈ INS કોચી INS વિશાખાપટ્ટનમ INS ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2010માં ઉત્તરપ્રદેશમાં જનક્રાંતિ પાર્ટીની રચના કોણે કરી હતી ? શ્રી કલ્યાણ સિંહ શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ શ્રી કમલાપતિ ત્રિપાઠી શ્રી મુલાયમ સિંહ શ્રી કલ્યાણ સિંહ શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ શ્રી કમલાપતિ ત્રિપાઠી શ્રી મુલાયમ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ક્યા દેશ સાથે નૌસેના અભ્યાસ અલ-મોહેદ- અલ હિન્દી 2021માં ભાગ લીધો ? સાઉદી અરેબિયા UAE બાંગ્લાદેશ માલદીવ સાઉદી અરેબિયા UAE બાંગ્લાદેશ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુ કઈ રમત સાથે સંકળાયેલ છે ? બેડમિન્ટન આપેલ પૈકી કોઈ નહીં ટેબલ ટેનિસ લોન ટેનિસ બેડમિન્ટન આપેલ પૈકી કોઈ નહીં ટેબલ ટેનિસ લોન ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વન રક્ષકોને સેટેલાઈટ ફોનથી સજ્જ કરનારું ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યું બન્યું ? કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA નો વર્તમાન અધ્યક્ષ દેશ કયો છે ? ભારત દ. આફ્રિકા બ્રાઝિલ બાંગ્લાદેશ ભારત દ. આફ્રિકા બ્રાઝિલ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP