વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગદિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? 2014 2015 2013 2016 2014 2015 2013 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેનામાંથી ક્યા ઊર્જાસ્રોતનો સમાવેશ પરંપરાગત ઊર્જાસ્રોતમાં નથી થતો ? પરમાણુ ઊર્જા બાયોમાસ લિગ્નાઈટ પેટ્રોલિયમ પરમાણુ ઊર્જા બાયોમાસ લિગ્નાઈટ પેટ્રોલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યોગ્ય જોડકા જોડો.A) નેશનલ મિટેલર્જિકલ લેબોરેટરીB) ઈન્ડિયન એસો. ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સC) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગi. પુનાii. અમદાવાદiii. લખનૌ A-ii, B-i, C-iii A-iii, B-i, C-ii A-i, B-iii, C-ii A-i, B-ii, C-iii A-ii, B-i, C-iii A-iii, B-i, C-ii A-i, B-iii, C-ii A-i, B-ii, C-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'આરોગ્ય મંજરી' પુસ્તકની રચના કોના દ્વારા થઈ હતી ? ચરક નાગાર્જુન પતંજલિ વાગ્ભટ્ટ ચરક નાગાર્જુન પતંજલિ વાગ્ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IBSAMAR-2016 નૌસેના કવાયતમાં નીચે પૈકી કયો દેશ સામેલ ન હતો ? માલદિવ્સ દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ભારત માલદિવ્સ દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એન્ટિ ડાયાબેટિક હર્બલ કમ્પોઝિશન કે જે ટાઈપ-2 ડાયાબિટિશને નિયંત્રિત કરવામાં ઉપયોગી ભૂમિકા નિભાવે છે તેનું ઔધોગિક નામ ___ છે. BGR34 AXN17 TDSO5 MV-RD3 BGR34 AXN17 TDSO5 MV-RD3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP