વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કયારે થાય છે ? 28 ફેબ્રુઆરી 29 ફેબ્રુઆરી 31 માર્ચ 22 ડિસેમ્બર 28 ફેબ્રુઆરી 29 ફેબ્રુઆરી 31 માર્ચ 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRS શ્રેણીનું સંચાલન કેન્દ્ર કયા આવેલું છે ? ઈન્દોર બેંગ્લુરુ હસન પુરી ઈન્દોર બેંગ્લુરુ હસન પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાપી પરિયોજનામાં નીચેના પૈકી ક્યા દેશ જોડાયેલ નથી ?i) ઓમાનii) અફઘાનિસ્તાન iii) તુર્કિસ્તાન iv) તૂર્કમેનિસ્તાન i & iii ii & iv iii & iv i & ii i & iii ii & iv iii & iv i & ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) SIPRI દ્વારા દર ___ વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે થનારા શસ્ત્ર આયાત-નિકાસ અહેવાલ રજૂ કરવામાં આવે છે. 4 5 2 3 4 5 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની પ્રથમ સ્વદેશી પરમાણુ સંપન્ન સબમરીન ક ઈ છે ? ત્રિનેત્ર પરશુ પિનાર અરિહંત ત્રિનેત્ર પરશુ પિનાર અરિહંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રોજેક્ટ-પી-751(Project-P-751 ) શાને સંબંધિત છે ? સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવવા માટેનો પ્રોજેક્ટ આધુનિક છ સબમરીનના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ અગ્નિ-6 મિસાઇલના વિકાસ માટેનો પ્રોજેક્ટ સ્વદેશી મિસાઈલ કાર્યક્રમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવવા માટેનો પ્રોજેક્ટ આધુનિક છ સબમરીનના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ અગ્નિ-6 મિસાઇલના વિકાસ માટેનો પ્રોજેક્ટ સ્વદેશી મિસાઈલ કાર્યક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP