વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પાછળ ક્યાં મહાન ભારતીય વિજ્ઞાનની સિદ્ધિઓ જવાબદાર છે ? જગદીશચંદ્ર બોઝ વિક્રમ સારાભાઈ હોમી જહાંગીર ભાભા સી.વી. રામન જગદીશચંદ્ર બોઝ વિક્રમ સારાભાઈ હોમી જહાંગીર ભાભા સી.વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કેસ્સિનિ-હ્યુજિન્સ (Cassini Huygens) સ્પેશક્રાફ્ટ કયા ગ્રહની કક્ષામાં પ્રવેશનાર પ્રથમ સ્પેશક્રાફ્ટ છે ? બુધ શુક્ર મંગળ શનિ બુધ શુક્ર મંગળ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “બિરબલ સાહની ઈન્ડસ્ટટયૂટ ઓફ પોલિઓબોટની" ક્યાં શહેરમાં સ્થાપિત છે ? કોલકત્તા નવી દિલ્લી બીજાપુર લખનૌ કોલકત્તા નવી દિલ્લી બીજાપુર લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) C-DOT (Center For Development of telematics) વિશે ખરા વિધાન પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં C-DOTને 'જ્ઞાનસેતુ' માટે ITU-World Telecom 2015નો ઉત્કૃષ્ટતા ખિતાબ (Excellence Award) મળ્યો હતો. આપેલ બંને C-DOT ભારત સરકારના સૂચના તથા ટેકનોલોજી મંત્રાલયના સંચાલન હેઠળ કાર્યરત છે. આપેલ પૈકી કોઈ નહીં C-DOTને 'જ્ઞાનસેતુ' માટે ITU-World Telecom 2015નો ઉત્કૃષ્ટતા ખિતાબ (Excellence Award) મળ્યો હતો. આપેલ બંને C-DOT ભારત સરકારના સૂચના તથા ટેકનોલોજી મંત્રાલયના સંચાલન હેઠળ કાર્યરત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 23 મે, 2016ના રોજ સફળ પરિક્ષણ કરાયું હતું. આ પ્રથમ તબક્કો હતો. જેનું નામ ___ છે. HEX-Hypersonic Flight Experiment SPEX - Scramjet Propulsion Experiment REx - Return Flight Experiment LEX - Landing Experiment HEX-Hypersonic Flight Experiment SPEX - Scramjet Propulsion Experiment REx - Return Flight Experiment LEX - Landing Experiment ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અણુબોમ્બમાં ઉપયોગમાં લેવાતા યુરેનિયમના રેડિયોએક્ટીવ આઇસોટોપને કયા નામથી ઓળખવામાં આવે છે ? 92 U 235 92 U 238 92 U 233 92 U 234 92 U 235 92 U 238 92 U 233 92 U 234 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP