ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ?

ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે.
આપેલ તમામ
જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો.
મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ?

અનસુયાબેન
નરહરિ પરીખ
શંકરલાલ બેંકર
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ?

આર્યસમાજી
શ્રેય:સાધક વર્ગ
વેદાંતી
પ્રણામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ?

હરિભાઈ ગોદાણી
હસમુખ સાંકળીયા
રમેશ જમીનદાર
હીરાનંદ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો કયારે મળ્યો ?

31 ઑક્ટોબર, 1990
15 ડિસેમ્બર, 1991
26 જાન્યુઆરી, 1991
26 જાન્યુઆરી, 1990

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP