ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કઈ સમિતિની ભલામણોને આધારે ગુજરાતે સત્તાના વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત સ્વીકાર્યો ?

બળવંતરાય મહેતા સમિતિ
અશોક મહેતા સમિતિ
કે.એમ. પાનીકર સમિતિ
હૃદયનાથ કુંજરુ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

રસિકલાલ પરીખ
ઉછંગરાય ઢેબર
નારાયણભાઈ પટેલ
ગોવિંદભાઈ શિણોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP