કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતનો કયો રાષ્ટ્રીય ઉદ્યાન સેટેલાઈટ ફોનથી સજ્જ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન બન્યો છે ?

મહાત્મા ગાંધી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન
માનસ રાષ્ટ્રીય ઉદ્યાન
સુન્દરવન રાષ્ટ્રીય ઉદ્યાન
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતના કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે ?

શ્રી રવી કમાર દહિયા
શ્રી નીરજ ચોપરા
શ્રી અભિનવ બિન્દ્રા
શ્રી બજરંગ પુનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
14 ઓગસ્ટ, 2018ના રોજ ગુજરાતમાં 72માં વન મહોત્સવની રાજયકક્ષાની ઉજવણી કલગામ ખાતે કરવામાં આવી હતી. આ ગામ વલસાડ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે ?

ધરમપુર
ઉમરગામ
કપરાડા
પારડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP