કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે નૌસેના યુદ્ધાભ્યાસ ‘ઝૈર-અલ-બહર'નું આયોજન કર્યું ? કતાર ઈઝરાયેલ બાંગ્લાદેશ કુવૈત કતાર ઈઝરાયેલ બાંગ્લાદેશ કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલા કયા સ્થળે સ્થિત છે ? રાજકોટ ભાવનગર મુંબઈ અમદાવાદ રાજકોટ ભાવનગર મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મંદિર ખાતે વિવિધ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નીચેનામાંથી કઈ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે ? આપેલ તમામ સોમનાથ પ્રદર્શન ગેલરી જૂના સોમનાથ મંદિરનો જિણોદ્ધાર સમુદ્ર દર્શન પથ આપેલ તમામ સોમનાથ પ્રદર્શન ગેલરી જૂના સોમનાથ મંદિરનો જિણોદ્ધાર સમુદ્ર દર્શન પથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'વિશ્વ સિનિયર સિટીઝન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 ઓગસ્ટ 19 ઓગસ્ટ 20 ઓગસ્ટ 22 ઓગસ્ટ 21 ઓગસ્ટ 19 ઓગસ્ટ 20 ઓગસ્ટ 22 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કરવામાં આવેલી ઘોષણા મુજબ ક્યા વર્ષ સુધીમાં તમામ યોજનાઓ અંતર્ગત ફોર્ટીફાઈડ ચોખા પ્રદાન કરવામાં આવશે ? વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NDB (New Development Bank)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? શાંઘાઈ ટોક્યો રિયો–ડી–જાનેરો મુંબઈ શાંઘાઈ ટોક્યો રિયો–ડી–જાનેરો મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP