કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) દક્ષિણ ચીન સમુદ્રમાં ભારતે તાજેતરમાં કયા દેશ સાથે દરિયાઈ કવાયત હાથ ધરી હતી ? મ્યાનમાર વિયેતનામ બાંગ્લાદેશ ઓમાન મ્યાનમાર વિયેતનામ બાંગ્લાદેશ ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજ્યે COVID-19માં પતિને ગુમાવનાર મહિલાઓની મદદ માટે ‘મિશન વાત્સલ્ય' નામક વિશેષ મિશન લૉન્ચ કર્યું ? ગોવા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) CrPCની કઈ કલમમાં કેટલાક કેસોમાં સજા માફ કરવાની અથવા તેમાં ઘટાડો કરવાની સત્તાઓ ઉપર નિયંત્રણ કરવાની જોગવાઈ કરવામાં અવી છે ? કલમ 172- A કલમ 161-A કલમ 433- A કલમ 333- A કલમ 172- A કલમ 161-A કલમ 433- A કલમ 333- A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટ્રીબ્યુનલ રિફોર્મ્સ બિલ, 2021 અંતર્ગત કેટલા એપેલેટ ટ્રિબ્યુનલ સમાપ્ત કરી દેવામાં આવશે ? 11 9 15 13 11 9 15 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ માનવતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 ઓગસ્ટ 17 ઓગસ્ટ 18 ઓગસ્ટ 20 ઓગસ્ટ 19 ઓગસ્ટ 17 ઓગસ્ટ 18 ઓગસ્ટ 20 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય નૌસેનાએ ક્યા દેશ સાથે નૌસેના સહયોગ માટે 'જોઈન્ટ ગાઈડન્સ' (સંયુક્ત માર્ગદર્શન) પર હસ્તાક્ષર કર્યા ? બાંગ્લાદેશ જાપાન ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ જાપાન ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP