વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભુવન અંગે ખરા વિધાન - વિધાનો પસંદ કરો. ગંગા સફાઈ અભિયાનની દેખરેખ માટે તેનો ઉપયોગ થશે. ઈસરો દ્વારા ગુગલ અર્થની માફક તૈયાર કરાયેલ Virtual Glob Information Programme છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ગંગા સફાઈ અભિયાનની દેખરેખ માટે તેનો ઉપયોગ થશે. ઈસરો દ્વારા ગુગલ અર્થની માફક તૈયાર કરાયેલ Virtual Glob Information Programme છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કેપ્લરના ગ્રહોની ગતિના નિયમો પ્રમાણે, જ્યારે ઉપગ્રહને પૃથ્વીની વધુ નજીક લાવવામાં આવે છે, ત્યારે તેની ઝડપ સરખી રહે છે અંદાજી ન શકાય ઘટે છે વધે છે સરખી રહે છે અંદાજી ન શકાય ઘટે છે વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પરમાણુ ઊર્જામાંથી કેટલી વિદ્યુત ઊર્જા વર્તમાન સમયમાં ઉત્પાદીત કરવામાં આવે છે ? 5720 MW 4780 MW 3720 MW 5460 MW 5720 MW 4780 MW 3720 MW 5460 MW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અવકાશયાત્રીને બાહ્ય અવકાશ કયા રંગનું દેખાય છે ? નીલો કાળો કેસરી સફેદ નીલો કાળો કેસરી સફેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ''પ્રહાર'' મિસાઈલ વિશે ખરા વિધાનો ચકાસો. જમીનથી જમીન પ્રહર કરનારી મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને પ્રહાર ક્રૂઝ (Cruise) મિસાઈલ છે. જમીનથી જમીન પ્રહર કરનારી મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને પ્રહાર ક્રૂઝ (Cruise) મિસાઈલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રાચીન ભારતના ક્યાં મહાન ગણિતજ્ઞને "ભારતના પાઈથાગોરસ" ગણી શકાય ? બોદ્ધાયન આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત બોદ્ધાયન આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP