વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફતેહ સાગર સરોવર ક્યાં આવેલું છે ? ઉદેપુર બિકાનેર જયપુર ચિત્તોડ ઉદેપુર બિકાનેર જયપુર ચિત્તોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ISRO દ્વારા સેટેલાઈટ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે ? થુમ્બા શ્રીહરિ કોટા અમદાવાદ બેંગલુરુ થુમ્બા શ્રીહરિ કોટા અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રક્ષા ક્ષેત્રે રૂ.300 કરોડના રોકાણ પર 30% ઓફસેટ સીમા હતી. રક્ષા ખરીદનીતિ 2016 હેઠળ આ ઓફસેટ સીમામાં ફેરફાર કરીને રૂ ___ કરોડના રોકાણ અથવા પ્રોજેક્ટ પર લાગુ કરવામાં આવી છે. 1200 2000 2500 1500 1200 2000 2500 1500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “બ્રહ્મોસ એરોસ્પ્રસ પ્રાઈવેટ લિમિટેડ''સંયુક્ત સાહસ વિશે ખરાં વિધાનો ચકાસો. તેની સ્થાપના દિલ્હી ખાતે ઈ.સ. 2000માં થઈ હતી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તે ભારત તથા રશિયાનું સંયુકત સાહસ છે. જેમાં બંનેની સમાન હિસ્સેદારી (ભાગીદારી)છે. તેની સ્થાપના દિલ્હી ખાતે ઈ.સ. 2000માં થઈ હતી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તે ભારત તથા રશિયાનું સંયુકત સાહસ છે. જેમાં બંનેની સમાન હિસ્સેદારી (ભાગીદારી)છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રાચીન ભારતીય વિશેષજ્ઞ "કણાદ" વિશે ખરાં વિધાનો ચકાસો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કણાદ વૈશેષિક શાખાના વિશેષજ્ઞ હતા. તેમણે કણ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ આગળ વધારીને ભારતના કણ વિજ્ઞાન દર્શનની શરૂઆત કરી હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કણાદ વૈશેષિક શાખાના વિશેષજ્ઞ હતા. તેમણે કણ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ આગળ વધારીને ભારતના કણ વિજ્ઞાન દર્શનની શરૂઆત કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આધુનિક કમ્પ્યૂટરના પિતા ___ ને ગણવામાં આવે છે. ચાર્લ્સ બેબેઝ બ્લેઝ પાસ્કલ હર્મન હોલોરિથ અડા અગસ્ટા ચાર્લ્સ બેબેઝ બ્લેઝ પાસ્કલ હર્મન હોલોરિથ અડા અગસ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP