વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મંગળયાન (માસ ઓર્બિટર મિશન) વિશે ખરાં વિધાનો ચકાસો.

મંગળની સપાટી પર ખોદકામ કરવા માટે તેની ટી.આઈ.એસ.જોડવામાં આવ્યું છે.
આપેલ પૈકી કોઈ નહીં
તેને PSLVC 26 દ્વારા પ્રક્ષેપિત કરાયું હતું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઇન્ડીયન રિજીઓનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ 1D (IRNSS-1 D) સેટેલાઈટ કઈ તારીખે છોડવામાં આવ્યો હતો ?

10 નવેમ્બર, 2014
28 માર્ચ, 2015
8 જાન્યુઆરી, 2015
7 ડિસેમ્બર, 2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત સરકારે 1972 માં અવકાશ ક્ષેત્રને મહત્ત્વ આપતા કેટલાક નિર્ણયો કર્યા જે પૈકી, નીચેનામાંથી ક્યો પ્રયત્ન 1972માં નથી થયેલો

અવકાશ આયોગની રચના
ભારતીય અવકાશ વિભાગ (DoS)ની સ્થાપના.
એક પણ નહીં
ઈસરોની સ્થાપના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
CPU અંગે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
તે કમ્પ્યૂટરનો સૌથી અગત્યનો ભાગ છે. તેને કમ્પ્યૂટરનું મગજ પણ કહે છે.
જરૂરી તમામ ગણતરીઓ તથા માહિતીઓ પરની પ્રક્રિયા CPU દ્વારા થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP