વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંગળયાનમાં કેટલા પે લોડ હતા ? 11 3 7 5 11 3 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ, હવાઈ જહાજ વગેરેની ઝડપ માપવા માટે "મેક (Mach)" એકમનો ઉપયોગ થાય છે. તેના સંદર્ભમાં "મેક (Mach-3)" ની ઝડપ શું સૂચવે છે ? હવાની ગતિથી ત્રણ ગણી ઝડપ ધ્વનિની ગતિથી ત્રણ ગણી ઝડપ ધ્વનિની ગતિથી ત્રણસો ગણી ઝડપ હવાની ગતિથી ત્રણસો ગણી ઝડપ હવાની ગતિથી ત્રણ ગણી ઝડપ ધ્વનિની ગતિથી ત્રણ ગણી ઝડપ ધ્વનિની ગતિથી ત્રણસો ગણી ઝડપ હવાની ગતિથી ત્રણસો ગણી ઝડપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની વિશિષ્ટ હવામાન ઉપગ્રહોની (exclusive meteorological satellites) શ્રેણીમાં પહેલો ઉપગ્રહ કયો છે ? KALPANA-1 GSAT-18 GSAT-10 INSAT-2 KALPANA-1 GSAT-18 GSAT-10 INSAT-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યુથેન્શીયા (Euthanasia) શેના સંદર્ભે છે. રંગસૂત્ર ઉપચાર ભૃણ પરીક્ષણ દયા મૃત્યુ ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન રંગસૂત્ર ઉપચાર ભૃણ પરીક્ષણ દયા મૃત્યુ ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય દૂર સંવેદી ઉપગ્રહો(IRS)ના ઉપયોગ કયા-કયા છે ?i) જળસંસાધનોની દેખરેખ(ii) સંચાર(iii) દરિયાકાંઠાના સર્વેક્ષણો(iv) ખનિજ સંપત્તિ અંગેની માહિતી(v) પાક વાવેતરની માહિતી i, iii, iv, v iv, v, vi i, ii, iii, iv i, ii, iii i, iii, iv, v iv, v, vi i, ii, iii, iv i, ii, iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે અત્યાર સુધીમાં કુલ કેટલા ઈન્ટરનેશનલ ફિલટ રિવ્યુ આયોજિત કર્યા છે ? 3 1 4 2 3 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP