વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતના 'માનવ અવકાશ કાર્યક્રમ'(Indian human space programme (HSP)) માટે કયા પ્રક્ષેપણ યાનની પસંદગી થઈ છે ?

GSLV-MK III
PSLV-XL
LVM-3
સંપૂર્ણપણે નવા પ્રક્ષેપણ યાનનું નામ જાહેર કરવામાં આવશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવ જાત માટે આ વિરાટ છલાંગ છે.' - આ વાક્ય બોલનાર :

બલ એલ્ડ્રિન
એડગર મિશેલ
એલન શેફર્ડ
નીલ આર્મસ્ટ્રોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP