વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગોલ્ડી લોક્સ જોનનો અર્થ શું થાય ? લઘુગ્રહો જે પટ્ટામાં ભ્રમણ કરે છે, તે પટ્ટો સુનામીનો સૈાથી વધુ ખતરો હોય તેવો વિસ્તાર અન્ય તારામ્ડળમાં પૃથ્વી જેવી સ્થિતિઓની સંભાવના ધરાવતો વિસ્તાર એવો વિસ્તાર કે જ્યાં ભૂંકપ ઉદભવતો ન હોય. લઘુગ્રહો જે પટ્ટામાં ભ્રમણ કરે છે, તે પટ્ટો સુનામીનો સૈાથી વધુ ખતરો હોય તેવો વિસ્તાર અન્ય તારામ્ડળમાં પૃથ્વી જેવી સ્થિતિઓની સંભાવના ધરાવતો વિસ્તાર એવો વિસ્તાર કે જ્યાં ભૂંકપ ઉદભવતો ન હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) DRDO નો ઉદ્દેશ કઈ પંકિત દ્વારા અભિવ્યક્ત થાય છે ? ‘‘વિજ્ઞાન થકી દેશની સુરક્ષા’’ ‘દેશનો વિકાસ વિજ્ઞાનના સહારે" ‘‘વિજ્ઞાન વીરતાનું પ્રતિક છે." ''ક્ષમતાનું મૂળ વિજ્ઞાનમાં છે,'' ‘‘વિજ્ઞાન થકી દેશની સુરક્ષા’’ ‘દેશનો વિકાસ વિજ્ઞાનના સહારે" ‘‘વિજ્ઞાન વીરતાનું પ્રતિક છે." ''ક્ષમતાનું મૂળ વિજ્ઞાનમાં છે,'' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દિલ્લી વર્ગના વિધ્વંસક જહાજોમાં નીચેના પૈકી કયા જહાજોનો સમાવેશ થાય છે ? INS મૈસૂર INS ચેન્નાઈ INS દિલ્લી આપેલ તમામ INS મૈસૂર INS ચેન્નાઈ INS દિલ્લી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના ઉપગ્રહો અને પ્રક્ષેપણયાનોના સાચા જોડકા જોડો ? ઉપગ્રહો(A) IRNSS 1-C(B) IRNSS 1-E(C) IRNSS - Gપ્રક્ષેપણયાન (1) PSLV C - 31(2) PSLV C - 33(3) PSLV C - 26 (a-2) (b-1) (c-3) (a-1) (b-3) (c-2) (a-3) (b-1) (c-2) (a-1) (b-2) (c-3) (a-2) (b-1) (c-3) (a-1) (b-3) (c-2) (a-3) (b-1) (c-2) (a-1) (b-2) (c-3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્વદેશી રોકેટ વડે ભારતે અંતરિક્ષમાં મૂકેલા સર્વપ્રથમ સ્વદેશી ઉપગ્રહનું નામ શું ? રોહિણી આર્યભટ્ટ રોહિણી RS-1 SLV3 રોહિણી આર્યભટ્ટ રોહિણી RS-1 SLV3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉપગ્રહના માધ્યમથી કોઈપણ સ્થળ જાણવા GPS પ્રણાલીનો ઉપયોગ કરાય છે તેનું પૂરું નામ શું છે ? Global positioning system Global positioning service General positioning system Global point service Global positioning system Global positioning service General positioning system Global point service ANSWER DOWNLOAD GUJARATI MCQ APP