વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રાયોજેનિક એન્જિન ઈંધણ તરીકે કોનો ઉપયોગ કરતું નથી ? પ્રવાહી નાઈટ્રોજન પ્રવાહી હાઈડ્રોજન આપેલ તમામ પ્રવાહી ઓક્સિજન પ્રવાહી નાઈટ્રોજન પ્રવાહી હાઈડ્રોજન આપેલ તમામ પ્રવાહી ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવ જાત માટે આ વિરાટ છલાંગ છે.' - આ વાક્ય બોલનાર : બલ એલ્ડ્રિન એડગર મિશેલ એલન શેફર્ડ નીલ આર્મસ્ટ્રોંગ બલ એલ્ડ્રિન એડગર મિશેલ એલન શેફર્ડ નીલ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇન્સ્ટિટયૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે ? કોચીન નવી દિલ્હી મોહાલી મુંબઈ કોચીન નવી દિલ્હી મોહાલી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “બ્રહ્મોસ એરોસ્પ્રસ પ્રાઈવેટ લિમિટેડ''સંયુક્ત સાહસ વિશે ખરાં વિધાનો ચકાસો. તે ભારત તથા રશિયાનું સંયુકત સાહસ છે. જેમાં બંનેની સમાન હિસ્સેદારી (ભાગીદારી)છે. આપેલ બંને તેની સ્થાપના દિલ્હી ખાતે ઈ.સ. 2000માં થઈ હતી. આપેલ પૈકી કોઈ નહીં તે ભારત તથા રશિયાનું સંયુકત સાહસ છે. જેમાં બંનેની સમાન હિસ્સેદારી (ભાગીદારી)છે. આપેલ બંને તેની સ્થાપના દિલ્હી ખાતે ઈ.સ. 2000માં થઈ હતી. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાવતભાટા (રાજસ્થાન), કૈગા (કર્ણાટક), કલ્પક્કમ (તમિલનાડુ) અને નરોરા (ઉત્તર પ્રદેશ) વચ્ચે શું સામ્ય છે ? તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે. તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે. તે સૌર ઉર્જાના કેન્દ્રો છે. તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે. તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે. તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે. તે સૌર ઉર્જાના કેન્દ્રો છે. તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'અશ્વિન' એ શું છે ? પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ એક ઉપગ્રહ પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ એક ઉપગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP