ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

અખો - આખ્યાન
ગિજુભાઈ - બાળસાહિત્ય
દયારામ - ગરબી
ન્હાનાલાલ - ડોલનશૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ?

ગુણવંત શાહ
કનૈયાલાલ ભટ્ટ
પન્નાલાલ પટેલ
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો.

ઊંચી ડેલી
ઉજાસના આંસુ
મીરાંની રહી મહેક
સૂકી ધરતી સૂકું આકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP