વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘સત્યભાભાસૈટ''નો મૂળ ઉદ્દેશ શું છે ? બંગાળની ખાડી તથા અરબ સાગરમાં ઉઠતા તોફાનો અંગેની દેખરેખ રાખવી, ઓઝોન સ્તરની દેખરેખ રાખવી ગ્રીનહાઉસ ગેસનો અભ્યાસ કરવો તથા દેખરેખ રાખવી ધ્રુવીય પ્રદેશમાં પીગળતા બરફનો ખ્યાલ મેળવવો બંગાળની ખાડી તથા અરબ સાગરમાં ઉઠતા તોફાનો અંગેની દેખરેખ રાખવી, ઓઝોન સ્તરની દેખરેખ રાખવી ગ્રીનહાઉસ ગેસનો અભ્યાસ કરવો તથા દેખરેખ રાખવી ધ્રુવીય પ્રદેશમાં પીગળતા બરફનો ખ્યાલ મેળવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇસરોએ હાલમાં હવામાંથી ઓક્સિજન લઈ બળતણ તરીકે ઉપયોગ કરી શકે તેવા કયા એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું ? સ્ક્રેમસેટ સ્પેસ જેટ સ્પેસ એક્સ સ્ક્રેમજેટ સ્ક્રેમસેટ સ્પેસ જેટ સ્પેસ એક્સ સ્ક્રેમજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સોળમી તથા સત્તરમી સદી દરમિયાન નીચેના પૈકી કયા પાકો વિદેશમાંથી ભારતમાં લવાયા હતા ?i) તમાકુii) કાજુiii) લવિંગiv) બટેટા માત્ર ii i, ii, iv i & ii i, ii, iii, iv માત્ર ii i, ii, iv i & ii i, ii, iii, iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ ટેકનોલોજી નિયંત્રણ મંડળમાં 35મા સભ્ય તરીકે કયા દેશનો સમાવેશ કરવામાં આવ્યો ? ભારત જાપાન ચીન પાકિસ્તાન ભારત જાપાન ચીન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એન્ટ્રિક્સ અંગે ખોટું વિધાન પસંદ કરો. ઈસરોની વાણિજ્ય શાખા છે. સ્થાપના 1994માં થઈ આપેલ તમામ મિનીરત્નનો દરજ્જો ધરાવતી સરકારી કંપની છે. ઈસરોની વાણિજ્ય શાખા છે. સ્થાપના 1994માં થઈ આપેલ તમામ મિનીરત્નનો દરજ્જો ધરાવતી સરકારી કંપની છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફેસબુક દ્વારા અંતરિયાળ પ્રદેશોમાં ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા સૌર ઊર્જા સંચાલિત ડ્રોનની પ્રાયોગિક ઉડાન કરવામાં આવી છે. તેને શું કહેવાય છે ? પ્રુવર એકિલ સેક્વિઅર તુસ્કર પ્રુવર એકિલ સેક્વિઅર તુસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP