ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગો ઝંડો લઈ સ્વતંત્રસંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતા ?

ગુજરાત કોલેજ, અમદાવાદ
કલેકટર કચેરી, નડિયાદ
ભરૂચ
કાલુપુર પોલીસ સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ?

શાંતિદાસ ઝવેરી
અંબાલાલ દેસાઈ
લાલભાઈ ત્રિકમભાઈ શેઠ
મંગળદાસ ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વાર્તાસંગ્રહ ‘વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ?

ઈલા આરબ મહેતા
ધીરુબેન પટેલ
સરોજ પાઠક
કુદનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. અમદાવાદના મિલમજૂરોએ મિલમાલિકો પાસે 35% પગારવધારાની માંગણી કરી.
2. આ હડતાળને ધર્મયુદ્ધ કે ધર્મસંકટ નામ આપવામાં આવ્યું હતું.
3. આનંદશંકર ધ્રુવની લવાદી સ્વીકારવામાં આવી.
4. અમદાવાદની મિલમજૂર હડતાળ 21 દિવસ ચાલેલી.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 4
2, 3, 4
1, 2, 3, 4
1, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ?

અનસુયાબેન
ઇન્દુલાલ યાજ્ઞિક
નરહરિ પરીખ
શંકરલાલ બેંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP