વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના પૈકી ખરા વિધાનો પસંદ કરો.

અગ્નિ બેલેસ્ટિક મિસાઈલ છે.
બેલેસ્ટિક મિસાઈલ પોતાના ટાર્ગેટ પીછો કરી શકવા સક્ષમ છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તેજસ વિશે ખોટા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
તેજસનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે.
તેજસ બે સીટ ધરાવતું સ્વદેશી યુદ્ધવિમાન છે,
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
INS તિહાયુનું નામકરણ એક દ્વીપ પરથી કરવામાં આવ્યું છે. આ દ્વીપ ___ માં આવેલ છે.

અંદામાન નિકોબાર
અરબ સાગર
લક્ષદ્વીપ
સુંદરવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP