વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની પ્રથમ સ્વદેશી પરમાણુ સંપન્ન સબમરીન ક ઈ છે ? પરશુ પિનાર ત્રિનેત્ર અરિહંત પરશુ પિનાર ત્રિનેત્ર અરિહંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અવકાશક્ષેત્રે કાર્યરત વિશ્વની સૌથી મોટી કંપની સ્પેસ એક્સ (SPACE X) ના માલિક કોણ છે ? હેરાલ્ડ હાસ એલન મસ્ક વિલિયમ કૂપર બૌન જોસ હેરાલ્ડ હાસ એલન મસ્ક વિલિયમ કૂપર બૌન જોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)નું મુખ્યાલય ક્યાં આવેલું છે ? બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ખરા વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં "અપાયે'' પ્રહાર કરનારુ યુદ્ધ હેલિકોપ્ટર છે. આપેલ બંને ‘‘ચિનૂક"હેવી લિફટ હેલિકોપ્ટર છે. આપેલ પૈકી કોઈ નહીં "અપાયે'' પ્રહાર કરનારુ યુદ્ધ હેલિકોપ્ટર છે. આપેલ બંને ‘‘ચિનૂક"હેવી લિફટ હેલિકોપ્ટર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રિસ્કોગ્રાફ (CRESCOGRAPH) સયંત્ર ___ ઉપયોગમાં લેવાય છે. વનસ્પતિની વૃદ્ધિ માપવા ભૂકંપની આવૃત્તિઓ માપવા પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો ખ્યાલ મેળવવા. સુનામીની સંભાવનાઓ શોધવા વનસ્પતિની વૃદ્ધિ માપવા ભૂકંપની આવૃત્તિઓ માપવા પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો ખ્યાલ મેળવવા. સુનામીની સંભાવનાઓ શોધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લંડન સ્થિત રોયલ સોસાયટીના સદસ્ય બનનારા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ? જગદીશચંદ્ર બોઝ શ્રી નિવાસ રામાનુજ પ્રફુલ્લચંદ્ર રોય સી.વી. રામન જગદીશચંદ્ર બોઝ શ્રી નિવાસ રામાનુજ પ્રફુલ્લચંદ્ર રોય સી.વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP