વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘હાર્ટ ઓફ એશિયા' સંમેલન ક્યા દેશની રાજકીય, આર્થિક, સામાજિક સ્થિરતા સ્થાપવાના ઉદ્દેશથી આયોજીત થઈ રહ્યું છે ? ઈરાક મ્યાનમાર નેપાળ અફઘાનિસ્તાન ઈરાક મ્યાનમાર નેપાળ અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહને જાણકારી મેળવવામાં મદદરૂપ થશે ? બુધ મંગળ શુક્ર ગુરુ બુધ મંગળ શુક્ર ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અપ્સરા રિએક્ટર કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું ? યુ.કે. યુ.એસ.એ. ફ્રાંસ કેનેડા યુ.કે. યુ.એસ.એ. ફ્રાંસ કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેનામાંથી કયા તાપમાનને ક્રાયોજેનિક તાપમાન કહે છે ? -148° C -150° C -238° C -173° C -148° C -150° C -238° C -173° C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘માય જર્ની' કોના દ્વારા રચાયેલો કાવ્યસંગ્રહ છે ? ડો.વિક્રમ સારાભાઈ ડો.કલામ હોમી ભાભા સતિશ ધવન ડો.વિક્રમ સારાભાઈ ડો.કલામ હોમી ભાભા સતિશ ધવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં પ્રથમ કમ્પ્યૂટર કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું ? ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા DRDO C-DAC ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુ ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા DRDO C-DAC ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP