વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈન્ટિગ્રેટેડ ચિપ્સ (I.C)નો શોધક કોણ હતો ?

જે.એસ.કિલ્બિ
જે.ડબલ્યુ.ન્યૂમેન
ડબલ્યુ ઈલિયટ
જોન મોસલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
DRDO નો ઉદ્દેશ કઈ પંકિત દ્વારા અભિવ્યક્ત થાય છે ?

''ક્ષમતાનું મૂળ વિજ્ઞાનમાં છે,''
‘‘વિજ્ઞાન થકી દેશની સુરક્ષા’’
‘દેશનો વિકાસ વિજ્ઞાનના સહારે"
‘‘વિજ્ઞાન વીરતાનું પ્રતિક છે."

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પરમાણુ અને વિકિરણ સવલતોનું નિયમન અને સુરક્ષાના કાર્યો ભારત સરકારના 1983માં ઊભો કરાયેલો કયો વિભાગ કરે છે ?

ડિપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી (DAE)
ભાભા ઓટોમીક રિસર્ચ સેન્ટર (BARC)
ઓટોમીક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB)
ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (NPCIL)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP