ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌથી પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ?

ઝવેરચંદ મેઘાણી
અવિનાશ વ્યાસ
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

રાષ્ટ્રીય શાયર
સવાઈ ગુજરાતી
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
રાષ્ટ્રીય કવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ
રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત
કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા
મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

ત્રિભુવનદાસ લુહાર
મનુભાઈ પંચોળી
ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP