Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુપ્રિમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે ? શાહબાનો જજમેન્ટ સુહાના જજમેન્ટ વિશાખા જજમેન્ટ રેહાના જજમેન્ટ શાહબાનો જજમેન્ટ સુહાના જજમેન્ટ વિશાખા જજમેન્ટ રેહાના જજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.2, 5, 11, 23, 67, ? 116 આપેલ પૈકી કોઈ નહીં 114 110 116 આપેલ પૈકી કોઈ નહીં 114 110 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતનાં નોર્થ-ઇસ્ટ રાજ્યો એટલે કે ‘સેવન સિસ્ટર્સ’માં કોનો સમાવેશ થતો નથી ?(1) મિઝોરમ(2) અરૂણાચલ પ્રદેશ(3) સિક્કીમ(4) ત્રિપુરા 4 1, 4 3 1, 2, 4 4 1, 4 3 1, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C ની કઈ કલમ મુજબ F.I.R. દાખલ થાય છે ? કલમ 154 કલમ 146 કલમ 145 કલમ 164 કલમ 154 કલમ 146 કલમ 145 કલમ 164 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.90, 70, 50, 30, 10, ? Zero -10 -30 -20 Zero -10 -30 -20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ગુજરાતનાં ઘણાં શહેરો નદી કિનારે વસેલા છે. નીચેમાંથી કઈ જોડ સાચી નથી ? ઔરંગા - મહેમદાવાદ હાથમતી – હિંમતનગર પૂર્ણા – નવસારી મચ્છુ – મોરબી ઔરંગા - મહેમદાવાદ હાથમતી – હિંમતનગર પૂર્ણા – નવસારી મચ્છુ – મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP